Type Here to Get Search Results !

5 इंचनी डिस्प्लेवाला आ छे बेस्ट 8 स्मार्टफोन्स, किमंत 7,000 रु. थी ओछी ... फूल डिटेल गुजराती मा

5 ઇંચની ડિસ્પ્લેવાળા આ છે બેસ્ટ 8 સ્માર્ટફોન્સ, કિંમત 7,000 રૂ.થી ઓછી
Micromax Yu Yuphoria
ગેજેટ ડેસ્કઃ ફોનની ડિસ્પ્લે જેટલી મોટી હોય તેટલો યૂઝર એક્સપીરિયન્સ સારો મળે છે. ભારતીય માર્કેટમાં અત્યારે એવા કેટલાય સ્માર્ટફોન છે જે 5 ઇંચની ડિસ્પ્લે સાથે બેસ્ટ ફિચર્સ પ્રોવાઇડ કરે છે. અહીં એવા જ 8 હેન્ડસેટ્સ બતાવવામાં આવ્યા છે જે 5 ઇંચની ડિસ્પ્લેવાળા છે અને 7 હજારથી ઓછી કિંમતમાં માર્કેટમાં એવેલેબલ છે. 

* 5 ઇંચની ડિસ્પ્લેવાળા 8 સ્માર્ટફોન્સ 

1. Micromax Yu Yuphoria
કિંમતઃ 6,999 રૂપિયા
ફિચર્સ 
- 5 inch (1280*720 Pixels) ડિસ્પ્લે
- 1.2 GHz Snapdragon 410 quad-core પ્રોસેસર
- 2 GB રેમ
- 16 GB મેમરી
- 8 MP Rear and 2MP Front કેમેરા
ખાસિયતોખામીઓ
- કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ સાથેની HD ડિસ્પ્લે- આ હેન્ડસેટ્સમાં બગ રિપોર્ટ્સ થયા છે
- 4G સપોર્ટ- ગેમિંગ વખતે ફોન હીટ થાય છે
Asus Zenfone Go
2. Asus Zenfone Go
કિંમતઃ 6,499 રૂપિયા
ફિચર્સ
- 5 inch (1280*720 Pixels) HD ડિસ્પ્લે
- 1.3 GHz MediTek Quadcore પ્રોસેસર
- 2 GB રેમ
- 8 GB મેમરી
- 8 MP Rear and 2MP Front કેમેરા
ખાસિયતોખામીઓ
- 64 GBની એક્સપાન્ડેબલ મેમરી- સ્ક્રીન પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન નથી
- પ્રીમિયમ ડિઝાઇન- ઓછી ઇન્ટરનલ મેમરી

Micromax Canvas Xpress 4G
3. Micromax Canvas Xpress 4G
કિંમતઃ 6,599 રૂપિયા
ફિચર્સ
- 5 inch (1280*720 Pixels) HD ડિસ્પ્લે
- Mediatek MT6735P Quadcore પ્રોસેસર
- 2GB રેમ
- 16GB મેમરી
- 8 MP Rear and 2MP Front કેમેરા
ખાસિયતોખામીઓ
- 4G અને ડ્યુલ સિમ સપોર્ટ- સ્ક્રીન પ્રોટેક્શન નથી
- સારો બેટરી બેકઅપ

Infocus M330
4. Infocus M330
કિંમતઃ 6,999 રૂપિયા
ફિચર્સ
- 5 inch (1280*720 Pixels) ઇંચની ડિસ્પ્લે
- 1.5 GHz MediaTek MT6732 quad-core પ્રોસેસર
- 2 GB રેમ
- 16 GB મેમરી
- 8 MP Rear and 8MP Front કેમેરા
ખાસિયતોખામીઓ
- સેલ્ફી માટે 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો- અત્યારે બધી કંપનીઓ એન્ડ્રોઇડ લૉલીપૉપ 5.0 પર કામ કરે છે ત્યારે આ હજુ કિટકેટ 4.4ની સાથે જ છે.
- 4G સપોર્ટ
Coolpad Note 3 Lite
5. Coolpad Note 3 Lite
કિંમતઃ 6,999 રૂપિયા
ફિચર્સ
- 5 inch (1280*720 Pixels) ડિસ્પ્લે
- Mediatek MT6735 Quadcore પ્રોસેસર
- 2GB રેમ
- 16GB મેમરી
- 13 MP Rear and 5MP Front કેમેરા
ખાસિયતોખામીઓ
- ફિંગરપ્રિન્ટ સ્કેનર- ખરાબ બેટરી બેકઅપ
- આકર્ષક ડિઝાઇન- હિટીંગ પ્રોબ્લમ
Xolo 8X-1000i
6. Xolo 8X-1000i
કિંમતઃ 6,499 રૂપિયા
ફિચર્સ
- 5 inch (1280*720 Pixels) ડિસ્પ્લે
- 1.4 GHz MediaTek MT6732 octa-core પ્રોસેસર
- 2 GB રેમ
- 16 GB મેમરી
- 8 MP Rear and 2MP Front કેમેરા
ખાસિયતોખામીઓ
- ડ્રેગનટેલ ગ્લાસ પ્રોટેક્શનની સાથે HD ડિસ્પ્લે
- Hive UIમાં વધારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે
- 2GB રેમ સપોર્ટ- 4G સપોર્ટ નથી

Meizu M2
7. Meizu M2
કિંમતઃ 6,999 રૂપિયા
ફિચર્સ
- 5 inch (1280*720 Pixels) HD ડિસ્પ્લે
- 1.3 GHz MediaTek MT6735 quad-core પ્રોસેસર
- 2 GB રેમ
- 16 GB મેમરી
- 13 MP Rear and 5MP Front કેમેરા
ખાસિયતોખામીઓ
- ડ્રેગનટેલ ગ્લાસની સાથે સ્ક્રીન પ્રોટેક્શન- Flyme ઓપરેટિંગ સિસ્ટમ
- સારો બેટરી બેકઅપ- બેકાર આફ્ટર સેલ સર્વિસ

Micromax Canvas Selfie Lens
8. Micromax Canvas Selfie Lens
કિંમતઃ 5,999 રૂપિયા
ફિચર્સ
- 5 inch (1280*720 Pixels) HD ડિસ્પ્લે
- 1.3GHz quad-core પ્રોસેસર
- 1GB રેમ
- 8GB મેમરી
- 8 MP Rear and 5MP Front કેમેરા
ખાસિયતોખામીઓ
- સેલ્ફી લવર્સ માટે બેસ્ટ હેન્ડસેટ
- ઓછી ઇન્ટરનલ મેમરી
- 2800 mAh પાવરની બેટરી સારો બેકઅપ આપે છે- 1 GB રેમ, ગેમિંગ વખતે ફોનની પ્રોસેસિંગ સ્લૉ થઇ જાય છે.
Form : DivyaBhaskar News Paper

Post a Comment

0 Comments