Type Here to Get Search Results !

251 रुपये में आने वाले सबसे सस्ते स्मार्टफोन की बड़ी बातें. Or अपना फोन यहासे खरीदे

251 रुपये में आने वाले सबसे सस्ते स्मार्टफोन की बड़ी बातें. Or अपना फोन यहासे खरीदे 

નોયડાની એક ઓછી જાણીતી કંપની રિંગિંગ વેલ્સ પ્રાઈવેટ લિમિટેડ એક એવો સ્માર્ટફોન લઈને આવી છે, જેને તે ભારતની સૌથી સસ્તો સ્માર્ટફોન જણાવી રહી છે. ફ્રીડમ 251 નામના આ સ્માર્ટફોન માટે ઘણી
આતુરતા જોવા મળી રહી છે. આ સ્માર્ટફોનના ફીચર્સ અને તેને ક્યારે, કેવી રીતે ખરીદી શકાશે તે જાણવા 
  • ઓએસ અને ડિસ્પ્લે
વેબસાઈટ પર ફ્રીડમ 251ના સ્પેસિફિકેશન્સ કંઈક આ રીતે જણાવાયા છે- તેમાં 4 ઈંચની qHD આઈપીએસ ડિસ્પ્લે લાગેલું છે. તે 3G સ્માર્ટફોન એન્ડ્રોઈડ 5.1 લોલિપોપ પર રન કરે છે.
  • પ્રોસેસર
આ સ્માર્ટફોનમાં 1.3 GHzનું ક્વોડ-કોર પ્રોસેર લાગેલું છે. તેની સાથે 1 જીબી રેમ પણ અપાઈ છે. પહેલી નજરમાં ડિઝાઈન પણ સારી કહી શકાય તેવી લાગી રહી છે.
  • કેમેરા
તેનો બેક કેમેરો 3.2 મેગાપિક્સલનો છે અને ફ્રંડ કેમેરો 0.3 મેગાપિક્સલનો છે. તેમાં ફ્લેશ વિશે કોઈ જાણકારી નથી અપાઈ. ફ્લેશ હોવાની શક્યતા પણ નહીવત્ છે.
  • ઈન્ટરનેલ મેમરી
આ સ્માર્ટફોનનું ઈન્ટરનલ સ્ટોરેજ 8 જીબી છે. મેમરીને 32 જીબી સુધી વધારી શકાય છે, પણ SD કાર્ડથી.
  • બેટરી અને વોરન્ટી
ફ્રીડમ 251માં 1450mAh બેટરી છે. આ સ્માર્ટફોન પર 1 વર્ષની વોરન્ટી મળશે. કંપનીએ પોતાની વેબસાઈટમાં જણાવ્યું છે કે, તેના દેશભરમાં 650થી વધુ સર્વિસ સેન્ટર છે.
  • બેટરી અને વોરન્ટી
ફ્રીડમ 251માં 1450mAh બેટરી છે. આ સ્માર્ટફોન પર 1 વર્ષની વોરન્ટી મળશે. કંપનીએ પોતાની વેબસાઈટમાં જણાવ્યું છે કે, તેના દેશભરમાં 650થી વધુ સર્વિસ સેન્ટર છે.

જો આ સ્માર્ટફોન સફળ રહ્યો તો કેન્દ્ર સરકારના 'ડિઝિટલ ઈન્ડિયા' વિઝનમાં તેને મદદ મળી શકે છે. 251 રૂપિયાનો આ સ્માર્ટફોન સસ્તો હોવાને લીધે વધુ લોકોમાં પહોંચ બનાવી શકે છે, પરંતુ તેની સફળતાને લઈને કંઈપણ કહેવું ઉતાવળ ગણાશે. કેમકે આ પહેલા યુપીએ સરકારે પણ આકાશ ટેબલેટ લાવવાનો પ્રયાસ કર્યો હતો, જે વધુ સફળ રહ્યા ન હતા.

બુકિંગ ફ્રીડમ 251 માટે 18 ફેબ્રુઆરીની સવારે 6 કલાકે કંપની દ્વારા આ સ્માર્ટફોનને અલગ બનાવાયેલી વેબસાઈટ (www.freedom251.com)થી બુક કરાવી શકાશે. 21 ફેબ્રુઆરી સાંજે 8 કલાક આ બુકિંગ બંધ થશે. કંપનીનું કહેવું છે કે, તે 30 જૂન 2016 સુધી ડિલિવરીનું કામ પુરું કરી લેશે.

Click Here To Buy This Phone From Here

Traffic na lidhe site khulavama takalif thai sake chhe



Post a Comment

0 Comments